KRISHI JAGRAN (Gujarati) FEBRUARY 2014 | 页面 27

www.krishijagran.com SlQF ;DFrFFZ દિવાળીના સમયે અસહ્ય બનેલા શાકભાજીના ભાવ હવે ખેડૂતોને રળાવે છે દિવાળી આસપાસના સમય ગાળામાં ઊંચા ભાવ હોઈ જંગી પ્રમાણમાં વાવેતર ગૃહિણીઓ માટે અસહ્ય બનેલા શાકભાજીના થવાને લીધે શાકભાજીનું મબલખ ઉત્પાદન ભાવો હાલમાં ખેડૂતોને રળાવી રહ્યા હોય તેમ થયું છે અને બજારમાં તેનો ભરાવો જોવા મળી જણાય છે. એક સમયે ડુંગળીના કીલોના ભાવ રહ્યો છે. ભાવો ઘટવાને લીધે ગૃહિણીઓને રુ.100 આસપાસ હતા તે હાલમાં ગગડીને મોઘવારીને લઈ કંઈક હસ્તક રાહત થઈ છે માત્ર રૂ.10-12 થઈ ગયા છે. કોબી-ફુલાવરના ત્યારે ખેડૂતોને માટે મુશ્કેલી વધી છે. ભાવ કીલોના રૂ.80-100 હતા તે વર્તમાન રીંગણ, કોબીજ, બટાકા, વાલોર, મરચા, સમયમાં કીલોના રુ.10-15 છે. ટામેટાના ભાવો અત્યંત નીચા સ્તરે છે. બજાર બજારમાં મોટા પ્રમાણમાં લીલા શાકભાજી સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિયાળો તેમ જ આવવાને લીધે હાલમાં લગભગ તમામ લગ્નગાળાના સમયમાં શાકભાજીની મોટા શાકભાજીના ભાવોમાં તીવ્ર ઘટાડો થયેલો પ્રમાણમાં આવક થઈ રહી છે. ટામેટા કે જેમનો જોવા મળે છે. ચોમાસામાં સારા વરસાદ, એક સમયે ભાવ પ્રતિ કીલો રુ.80 હતો તે શિયાળામાં સાનુકૂળ હવામાન, વાવણી સમયે હાલમાં કીલોના રૂ.10-15 છે. HÞ漃 XnÉùiÉ £àúÉÖ+ÉùÒ 2014 27